ધોનીની ટીમના આ ખેલાડીએ એક ઓવરમાં ફટકારી સાત સિક્સ, UP વિરુદ્ધ ફટકારી બેવડી સદી,
મહારાષ્ટ્રના ઓપનર ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં એક મોટું કારનામું કર્યું છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સર ફટકારી હતી. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે મેચની 49મી ઓવરમાં આ કારનામું કર્યું હતું. સાત શાનદાર સિક્સરની મદદથી ગાયકવાડે આ મેચમાં બેવડી સદી ફટકારી હતી. ઉત્તર પ્રદેશ […]