આરોગ્ય બ્યુટી ટીપ્સ

મોનસૂનમાં હોટ અને સિઝલિંગ દેખાવા માટે નોરા પાસેથી શીખો, સાડી ડ્રેપિંગ ટિપ્સ

ચોમાસાની ઋતુમાં પણ આપ હટકે લૂકથી યુનિર દેખાઇ શકો છો. ખાસ કરીને સાડી સાથે. હા, તમે વરસાદની ઋતુમાં પણ ખૂબ જ સરળતાથી સાડી કેરી કરી શકો છો.

જો આપ પણ બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી જેવો હોટ અને સિઝલિંગ અવતાર મેળવવા માંગો છો, તે પણ સાડીમાં, તો અમે આપને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ. ચોમાસામાં આપ ખૂબ જ સુંદર દેખાઈ શકો છો. આવો જાણીએ આ ટિપ્સ.

શેડ્સના સિલેકશન પર ધ્યાન આપો- હાલ પેસ્ટલ રંગની સાડીઓ ખૂબ જ ટ્રેન્ડમાં છે પરંતુ મોનસૂનમાં આ રંગોની પસંદગી ટાળવી જોઈએ. મોનસૂનમાં ડાર્ક કલરની સાડીઓ પસંદ કરી શકો છો. જેમ કે પિંક, ઓરેન્જ, યલો, રસ્ટ, પર્પલ અને મરૂન વગેરે.

પ્રિન્ટ પર ધ્યાન આપો- ચોમાસાની ઋતુમાં ફ્લોરલ પ્રિન્ટેડ સાડીઓ પસંદ કરી શકો છો.
ફેબ્રિક- વરસાદની સિઝનમાં શિફોન, પોલી જ્યોર્જેટ અને જ્યોર્જેટ ફેબ્રિકની સાડીઓ પસંદ કરો.
ધ્યાન રાખો કે ચોમાસામાં ભૂલથી પણ કોટનની સાડી કેરી ન કરો

administrator
R For You Admin