પોતાના ઉદ્દેશ્ય માટે ઈમાનદારીથી મહેનત કરવી એ સફળતાનો સૌથી મોટો મંતર્ છે અને આ મંતર્ને પાંખો આપી છે બળવંત પારેખે. જે ફેવવકોલ કંપનીના સ્થાપક છે. જણાવી દઇએ કે પારેખ સાહેબનું નામ ભારતના તે મોટા ઉદ્યોગકારોમાં આવે છે, જેમણે તેમની મહેનતથી સફળતાનો ઇવતહાસ રચ્યો છે. પરંતુ બળવંત પારેખે રાતોરાત જ આ સફળતા નથી મેળવી. તેની આ સફળતા પાછળ દિવસ અને રાતની મહેનત છે
એક પ્યૂનમાંથી આટલી મોટી કંપની ઉભી કરવા માટે કેટલી મહેનત કરવી પડે તે તો બળવંત રાયને જ ખબર હશે. તો, ચાલો જાણીએ એક પટાવાળાથી ફેવવકોલ કંપનીના સ્થાપક બનવાની સુધીની સફર વિશે…
અબજો રૂવપયાની કંપની બનાવનાર બળવંત પારેખનો જન્મ 1925 માં ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા નગરમાં એક મધ્યમવગીર્ય કુટુંબમાં થયો હતો. જે મોટા થઈને બીજા ગુજરાતીઓની જેમ ઉધોગપતિ બનવા માંગતા હતા. પણ આ બધું આટલું સરળ ક્યાં હતું? પરિવારના સભ્યો ઇચ્છતા હતા કે પારેખ સાહેબ વકીલાતનું ભણ્યા પછી વકીલ બને.
તેથી તેમને વધુ અભ્યાસ માટે મુંબઇ મોકલવામાં આવ્યા હતા. આ પછી તેમણે સરકારી લૉ કોલેજમાં પર્વેશ લીધો અને અભ્યાસ શરૂ કર્યો. બળવંત પારેખ પરિવારના સભ્યોની ઇચ્છા પૂરી કરવા માટે મુંબઈ આવ્યા હતા, પરંતુ તેનું મન વકીલ બનવા માટે માની રહ્યું ન હતું. કારણ કે તેનું મન બીજે ક્યાંક હતું. બીજી તરફ, દેશભરમાં ક્રાંતીની આગ સળગી રહી હતી. મોટાભાગના યુવાનો ગાંધીજીના મંતવ્યોથી સહમત હતા.
આ યુવાનોમાં બળવંત પારેખનું નામ પણ સામેલ હતું. તેથી જ તેઓ ગાંધીજીની સાથે ભારત છોડો આંદોલનનો ભાગ બન્યા. ધીરે ધીરે બળવંત પારેખ ભારત છોડો આંદોલનમાં એવા સામેલ થયા કે, તેમનું ભણવાનું છૂટવા લાગ્યુ. પછી તેમણે એક વર્ષ પછી ફરીથી અભ્યાસ શરૂ કર્યો, પરંતુ વકીલાત કરવાની ના પાડી. સત્ય અને અહિસાનાં માર્ગે આગળ નીકળેલા બળવંત પારેખને મુંબઈ રહેવા માટે નોકરી કરવી પડી હતી.
આજીવવકા મેળવવા માટે મજબૂરીમાં તેમણે એક પેન્ટિગ વર્ક્સમાં કામ કરવું પડ્યું હતું, કારણ કે તે પોતાનો વ્યવસાય કરવા માંગતા હતા પણ શરૂઆતમાં
પરિવારના સભ્યો તેના માટે તૈયાર ન હતા. એક દિવસએવો આવ્યો જ્યારે તેણે પણ આ નોકરી છોડી દીધી. આ પછી તેણે લાકડાનાં વેપારીને ત્યાં પટાવાળા તરીકે કામ કરવાનું શરૂ કર્યું
ઉલ્લેખનીય છે કે બળવંત રાયને એક વખત પટાવાળાની નોકરી કરતી વખતે જમર્ની જવાની તક મળી હતી. સાથે જ તેમણે તેમના વ્યવસાયિક આઇડયા પર કામ કરવાનું શરૂ કર્યું. આ પછી તેમણે પશ્નાચિમ દેશોમાંથી કેટલીક ચીજોની આયાત કરવાનું શરૂ કર્યું આ રીતે, તેમણે ધીરે ધીરે ધંધાને વેગ આપવાનું શરૂ કર્યું. બીજી તરફ દેશ પણ સ્વતંતર્ બની ગયો હતો. હવે વેપારીઓને દેશી વસ્તુઓ બનાવવા માટે પ્રોશ્સાહિત કરવામાં આવી રહ્યા હતા. તેનો લાભ લઈને તેમણે 1959માં ‘પીડીલાઈટ બ્રાંડ પાયો નાખ્યો. આ સાથે, ફેવવકોલના રૂપમાં ઘન અને સુગંધિત ગુંદર દેશને આપવામાં આવ્યુ હતુ.
હવે ઘણા લોકોના મનમાં આ સવાલ ઉભો થઈ રહ્યો હશે કે જે વ્યવક્ત પટાવાળો છે. જેમણે ભારત છોડો આંદોલનમાં પણ ભાગ લીધો હતો. તેને હવે ઘણા લોકોના મનમાં આ સવાલ ઉભો થઈ રહ્યો હશે કે જે વ્યવક્ત પટાવાળો છે. જેમણે ભારત છોડો આંદોલનમાં પણ ભાગ લીધો હતો. તેને ફેવવકોલ બનાવવાનો વવચાર ક્યાંથી મળ્યો? તો તમને જણાવી દઈએ કે બળવંત પારેખ જ્યારે લાકડાના વેપારી સાથે કામ કરતો હતો, ત્યારે તેણે જોયું કે સુથારને લાકડા જોડાવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તે સમય દરવમયાન, લાકડાને જોડાવા માટે ચરબીનો ઉપયોગ થતો હતો, જે કારીગરો માટે ખૂબ જ પીડાદાયક હતું. બનાવવાનો વવચાર ક્યાંથી મળ્યો? તો તમને જણાવી દઈએ કે બળવંત પારેખ જ્યારે લાકડાના વેપારી સાથે કામ કરતો હતો, ત્યારે તેણે જોયું કે સુથારને લાકડા જોડાવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તે સમય દરવમયાન, લાકડાને જોડાવા માટે ચરબીનો ઉપયોગ થતો હતો, જે કારીગરો માટે ખૂબ જ પીડાદાયક હતું.
અહીંથી જ તેમણે વવચાયુર્ં કે તે એવું કંઈક બનાવશે જેથી દરેકની સમસ્યાઓ ઓછી થાય. નોંધનીય છે કે બળવંત પારેખે ફેવીકોલને સફળ બનાવવા તેમજ જબરદસ્ત માકેર્વટંગ માટે સખત મહેનત કરી હતી. જો મન અને મહેનતને જોડવામાં આવે તો મનુષ્ય શું કરી શકતો નથી? બળવંત પારેખ તેનું ઉદાહરણ છે. જેઓએ વકીલાત કરવા કરતાં બિઝનેસ કરવાનું વધારે પસંદ કર્યું અને એક મોટી કંપનીનાં માવલક બની ગયા. જેમના વિકાસ દ્વારા માતર્ વસ્તુઓ જ જોડવામાં આવતી નથી, પરંતુ તેઓએ દેશને જોડવાનું કામ પણ કર્યું હતું.