ઉત્તર ગુજરાત ગુજરાત

સાબરકાંઠા જિલ્લામાં સારા વરસાદને પગલે હિંમતનગરના નવાનગર ગામે 27 એકર તળાવ ઓવર ફ્લો થતા ખેડૂતોમાં ખુશી

હવામાન ખાતાની આગાહીને લઈને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ અપાયું હતું તારીખ 23 ને 24 25ના રોજ સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં સાવિત્રી વરસાદ વરસી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં 1.5 ઇંચ વરસાદ વિજયનગર અને પોશીનામાં અડધો ઇંચ વરસાદ અને ઈડરમાં ત્રણ ઇંચ વરસાદ થયો હતો સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રીએ ઇડરમાં વરસાદ વરસ્યો હતો સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલને લઈને હિંમતનગર તાલુકાના નવાનગર કંપામાં 27 એકર તળાવમાં નવા નીર ની આવકથી તળાવ ઓવરફ્લો થયું હતું નવાનગર નું સૌથી મોટું તળાવ વરસાદની પહેલી સિઝનથી જ ભરાતા ગામ લોકોમાં અને ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તળાવ માં નવા નિર્માણ લઈને ગ્રામ લોકો દ્વારા બાળકો મહિલાઓ સહિત આજે નવા નિર ના વધામણા કર્યા હતા અને પૂજા અર્ચના કરી હતી આ તળાવ થકી સમગ્ર ગ્રામ લોકોના સંપ દ્વારા સિંચાઈની ખેતી કરવામાં આવે છે તળાવ ની બાજુમાં સંપ બનાવી ગામ લોકો ડ્રિપ એરીપેરીગેશનથી આખા ગામના સિંચાઈ માટે ડ્રિપ એરીપેરીગેશનથી ખેતી કરતા થયા છે ત્યારે નવાનગરના ગામ નું આટલું મોટું તળાવ પહેલા વરસાદની સિઝનમાં ભરાતા ગામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તેને લઈને ગામ લોકો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો તળાવના નવા નીર ના વધામણા કરી વરૂણદેવને પૂજા અર્ચના કરવામાં આવી હત

administrator
R For You Admin