ગુજરાત મધ્ય ગુજરાત

બરવાળાના રોજિંદ ગામ સહિતના ગામોના લોકો પણ ભોગ બન્યા છે ત્યારે બોટાદ જિલ્લા ના ગઢડા લઠ્ઠાકાંડ મા મૃત્યુ પામનારા પરીવાર

બરવાળાના રોજિંદ ગામ સહિતના ગામોના લોકો પણ ભોગ બન્યા છે ત્યારે બોટાદ જિલ્લા ના ગઢડા લઠ્ઠાકાંડ મા મૃત્યુ પામનારા પરીવાર જનોની ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામી ગોપીનાથજી મંદિરના ચેરમન સહિત

બરવાળાના રોજિંદ ગામ સહિતના ગામોના લોકો પણ ભોગ બન્યા છે ત્યારે બોટાદ જિલ્લા ના ગઢડા લઠ્ઠાકાંડ મા મૃત્યુ પામનારા પરીવાર જનોની ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામી ગોપીનાથજી મંદિરના ચેરમન સહિતના સંતોએ મુલાકાત સહિતના સંતોએ રોજીદ ગામ તેમજ અન્ય ગામોમાં ભોગ લઈને અનાજ કિટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું. સંતો દ્વારા લઠાંકાંડ ભાગ બનનાર ના પરિવારને કયારેય નશો નહી કરવાની પ્રતિજ્ઞા લેવરાવી હતી. ગઢડા ગોપીનાથજી મંદિરના ચરમેન દ્વારા ર વર્ષ ના બાળક ને તેના શિક્ષણ સહિતના ખર્ચ ની જવાબદારી લીધી હતી અને તમામ આગેવાનોને ભાગ બનનાર પરિવારોને મદદ કરવા અપિલ કરી હતી બોટાદ જિલ્લા ના બરવાળા તાલુકામા થયેલ લઠ્ઠાકાંડ મા ૪ર લોકોના મોત નિપજ્યાં હતાં અને પરિવારો બે ઘર થયા છે ત્યારે બરવાળા ના રોજીદ ગામના લઠ્ઠાકાંડ મા ૯ લોકોના ભોગ લેવાયો છે અને પરિવારો બેઘર થયા છે તેમજ અન્ય ગામના લોકો બનનાર પરિવારોની મુલાકાત લીધી હતી અને મૃત્યૂપામનાર પરિવારાને ૫૦ કિલો ઘઉં, ર૦ કિલો ચોખા, ૧૦ ખાંડ, ૧૦ કિલો તુરદાળ અનાજ કરીયાણા ની કિટનુ વિતરણ કરવામા આવ્યુ હતું. બરવાળા તાલુકાના રોજીદ ગામે લટ્ટાકાંડ મા ૯ જેટલા લોકોના મૃત્યુ નિપજ્યાં છે તવા પરીવારના ઘરે સંતો પહોચ્યા હતા અને મૃત્યુ પામનાર પરિવારોને વ્યસન મુક્તિ ના માટે પ્રતિજ્ઞા લેવરાવી હતી અને મૃત્યુ પામનાર ના બે વર્ષ ના બાળકને શિક્ષણ ની જવાબદારી હરજીવનદાસ સ્વામીએ લીધી હતી અને દરેક સમાજના આગેવાનો આવા પરિવારની વહારે આવે અને મદદ કરે તેવી અપીલ કરી હતી

editor
R For You Desk