ગુજરાત સૌરાષ્ટ્ર – કચ્છ

તળાજા તાલુકાના ટીમાણા ગામ નજીક આવેલ શેત્રુંજી નદીના કાંઠે ભૂખ્યા અજગરે નીલ ગાયને ભરડામાં લીધી

મહાકાય અજગર નિલગાઈને ગળી ગયો તળાજા તાલુકાના ટીમાણા ગામ નજીક આવેલ શેત્રુંજી નદીના કાંઠે ભૂખ્યા અજગરે નીલ ગાયને ભરડામાં લીધી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

હાકાય અજગર નિલગાઈને ગળી ગયો તળાજા તાલુકાના ટીમાણા ગામ નજીક આવેલ શેત્રુંજી નદીના કાંઠે ભૂખ્યા અજગરે નીલ ગાયને ભરડામાં લીધી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામ નજીક શેત્રુંજી નદીના કાંઠે એક અજગરે નીલ ગાયને ભરડામાં લીધી હતી અને ભૂખ્યા અજગરે નીલગાયના બચ્ચાનો શિકાર કર્યો હતો નીલગાયના બચ્ચાને આખે આખા ગળી જવાની ઘટનાને લઈને ટીમાણા ગામના લોકો ઉમટી પડ્યા હતા અજગર પોતાના થી મોટા પ્રાણીને પણ પોતાના લાંબા રબ્બર જેવા પેટમાં પધરાવી શકે એવું સાંભળ્યા બાદ લોકોએ પ્રત્યક્ષ ઘટના નિહાળીને દંગ રહી ગયા હતા અજગર જેવા મોટા પ્રાણીને જોઈને સ્વાભાવિક જ ડર લાગતો હોય છે પરંતુ ભાગ્ય જ બનતી આ ઘટનાને દૂર સલામત સ્થિતિમાં રહીને કેટલાક લોકોએ ઘટના કેમેરામાં કેદ કરી હતી નીલગાયના બચ્ચાને બરાબર પકડીને અજગર તેની ફરતે વીંટળાઈ ગયો હતો પોતાનાથી ઊંચું કદ ધરાવતા નીલગાયના બચ્ચાને બરાબર ભરડામાં લઈ અજગર એ પોતાનું વિશાલ ઝડબુ ખોલ્યું હતું. નીલગાયના મોઢાના ભાગથી ગળવાનું શરૂ કર્યું હતું અને જોત જોતામાં બચ્ચાને અજગર ગળી જય પોતાની ભૂખ સંતોષી હતી આ ઘટનાને લઈને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ

 

administrator
R For You Admin