ગુજરાત સૌરાષ્ટ્ર – કચ્છ

મહુવા ના અલ્પેશભાઇ બારૈયા દ્વારા નારીયેલ ના છાલા અને માટી માથી ગણપતિ ની કલાત્મક મુતિઓ બનાવી બજાર માં સસ્તા દરે લોકો ને વેચાણ માટે મુકી

ઇકો ફ્રેન્ડલી અને માટી ના ગણપતિ ની મુર્તિ ની મારકેટ માં માગ વધતી છે ત્યારે મહુવા ના અલ્પેશભાઇ બારૈયા દ્વારા નારીયેલ ના છાલા અને માટી માથી ગણપતિ ની કલાત્મક મુતિઓ બનાવી બજાર માં સસ્તા દરે લોકો ને વેચાણ માટે મુકી હતી શ્રાવણ માસ જયારે પુણ થવાને આરે છે

વિધહતા ગણપતિ નુ થોડા દિવસો માં આગમન થવા નુ છે ત્યારમહુવા માં પયાવરણ ને પણ ધ્યાનમા લઇ મહુવા ના અલ્પેશભાઇ દ્વારા પરીવાર સાથે મળી નારીયેલ ના છાલા અને માટી માંથી ગણપતિ ની વિવિધ કળા પ્રદર્શિત કરી ગણપતિ ની મુતિઓ બનાવી બજાર માં રાહત દરે વેચાણ માં મુકેલ હતી દસ દિવસ પુજન કરી મુતિ ને જળ માં વિસર્જિત કરવા માં આવે જેને લઇ જળ માં રહેલ જીવો ને નુકશાન ન થાય તે હેતુ થી એક ઉમદા વિચાર સાથે ઈકો ફ્રેન્ડલી અને માટી ના ગણપતિ ની મુર્તિ બનાવી હતી.

ઇકો ફ્રેન્ડલી અને માટી ના ગણપતિ ની મુર્તિ ની મારકેટ માં માગ વધતી છે ત્યારે મહુવા ના અલ્પેશભાઇ બારૈયા દ્વારા નારીયેલ ના છાલા અને માટી માથી ગણપતિ ની કલાત્મક મુતિઓ બનાવી બજાર માં સસ્તા દરે લોકો ને વેચાણ માટે મુકી હતી શ્રાવણ માસ જયારે પુણ થવાને આરે છે અને વિધહતા ગણપતિ નુ થોડા દિવસો માં આગમન થવા નુ છે ત્યારે મહુવા માં પયાવરણ ને પણ ધ્યાનમા લઇ મહુવા ના અલ્પેશભાઇ દ્વારા પરીવાર સાથે મળી નારીયેલ ના છાલા અને માટી માંથી ગણપતિની  ઇકો ફ્રેંડલી મુર્તિ બનાવાય છે

administrator
R For You Admin