ગારીયાધાર પો.સ્ટે. ઓપી બીટ વિસ્તારમા પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન તે દરમિયાંન સાંઢખાખરા ગામ ખાતે બાતમી આધારે સાંઢખાખરા ગામ ખાતે રહેતા સનતસિંહ સજુભા ગોહીલની વાડીએ ગે.કા. વગર પાસ પરમીટે દેશી પીવાનો દારૂ બનાવી વેચાણ કરે છે તેવી હકિકત મળતા તુર્તજ રસ્તે જતા બે રાહદારી ને બોલાવી ઉપર મુજબની બાતમી હ કીકતની સમજ કરી પંચમાં સાથે રાખી ક.૧૪/૫૦ વાગ્યે બાતમી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા બે ઇસમ ને ઝડપી પાડયા હતા .
જેમાં એક પંચો રૂબરૂ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ સનતસિંહ સજુભા ગોહીલ બાતમી હકીકતથી જાણ કરી સાથે રાખી તેની વાડીની જડતી તપાસ કરતા તેની વાડીમાં એક ઝુપડીમા પ્રવાહી ભરેલ પ્લાસ્ટીકના ટીપણા જોવામા આવેલ જે ટીપણામાં દેશી પીવાનો દારૂ બનાવવા નો આથો હોય જે દરેક ટીપણામા આશરે ૨૦૦ લીટર એમ કુલ ૨ ટીપણા મા કુલ દેશી પીવા નો દારૂ બનાવવાનો આથો ૪૦૦/- લીટર ભરેલ હોય ત્યારે આ બન્ને ઇસમનોને ઝડપી પાડીને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી . આમ આ કાર્યવાહી કરાવામાં આવી હતી .