ગુજરાત

કોંગ્રેસમાં જોડાવાની અટકળો વચ્ચે ખૂલીને શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પાર્ટીનું સમર્થન કર્યું

શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે તેવી જાહેરાત થયા બાદ પણ હજુ સુધી આ કિસ્સામાં કોઈ પ્રગતિ જોવા મળી નથી. તેના બદલે કંપનીને સોંપવામાં આવ્યું હતું. તેમના પૂત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મોરબીની પુલ હોનારત અંગે આક્રોષ ઠાલવતા રાજ્યના મતદારોને સંબોધતા કહ્યું કે, “હું કોંગ્રેસમાં હોઉં કે ન હોઉં તમે ગુજરાતમાં આવતી ચૂંટણીમાં સર્જાયું છે. કોંગ્રેસને જ જીતાડજો, જો ભાજપ ફરી સત્તા પર આવશે તો, તમારી હવેની પેઢીએ મરવું પડશે. આ કુદરતી નહીં માનવ સર્જિત હોનારત છે.

શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે તેવી જાહેરાત થયા બાદ પણ હજુ સુધી આ કિસ્સામાં કોઈ પ્રગતિ જોવા મળી નથી. તેના બદલે કંપનીને સોંપવામાં આવ્યું હતું. તેમના પૂત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેઓ આગામી ચૂંટણીમાં બાયડ બેઠક પરથી કોંગ્રેસ વતી ચૂંટણી લડી શકે છે. આ સંજોગોમાં શંકરસિંહે ખુલીને કોંગ્રેસનું સમર્થન કરતા આશ્ચર્ય તેમણે કહ્યું કે રાજ્યની સરકાર ગુજરાતની પ્રજાને મૂર્ખ બનાવવા ટેવાયેલી છે. બધા લોકો પર કેસ દાખલ કરવામાં આવે. કેપેસિટી કરતા વધુ લોકોને જવાની મંજૂરી કોણે આપી હતી.

દર વર્ષે ટિકિટનો ભાવ 2 રૂપિયા વધારવાની મંજૂરી સાથે બ્રિજનું સંચાલન ઓરેવા શંકરસિંહે આ કેસમાં કસૂરવારો સામે લેવાઈ રહેલા પગલાં અંગે પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે કે, ઓરેવા કંપનીએ 10 વર્ષ પુલ ચલાવવાનો દાવો કર્યો અને પુલ ખુલ્લો મુકીને લોકોને આમંત્રણ આપ્યું હતું. પોલીસ પ૨ દયા આવે છે કે તે ટિકિટ ફાડનારની ધરપકડ કરે છે. રાજ્ય સરકાર દ્વારા રચાયેલી એસઆઇટી સામે પ્રશ્નો ઊભા કરતા વાઘેલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને મોરબીની દુર્ઘટનાના મામલે સુઓમોટો પગલાં લેવાની માગ કરી છે.

administrator
R For You Admin