ગુજરાત

ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગાંધીનગર વિધાનસભાની બેઠકમાં આ નામો પર ચર્ચા

અત્યારે ભાજપની સેન્સ પ્રક્રીયા ચાલી રહી છે. જેમાં આજે 58 બેઠકો પર નામોની પેનલ તૈયાર કરવા માટે અમિત શાહની અધ્યક્ષતામાં બંધ બારણે બેઠક મળી છે. ભાજપે આ બેઠકની અંદર ગાંધીનગરના કેટલાક સંભવિત નામો પર ચર્ચા કરી છે. સૂત્રો તરફથી જેમાં કેટલાક નામો સામે આવ્યા છે. જેમાં ચર્ચા બાદ પેનલ પસંદગી થશે અને આગળ મોકલવામાં આવશે. જેમાં ગાંધીનગર, માણસા, દહેગામ સહીતની સીટોનો સમાવેશ થાય છે. જેથી નજર કરીએ સૂત્રો તરફથી સામે આવેલી યાદીના.

ગાંધીનગર ઉત્તર બેઠકના સંભવિત નામો

– નીતિનકુમાર સોમનાથ પટેલ
– અશોકકુમાર રણછોડભાઈ પટેલ
– રૂચિર અતુલકુમાર ભટ્ટ
– રીટાબેન કેતનકુમાર પટેલ

ગાંધીનગર દક્ષિણ બેઠકના સંભવિત નામો

– વાઘેલા ઈશ્વરજી બેચરજી
– ઠાકોર સરોજબેન
– પટેલ કોદરભાઈ
– અલ્પેશ ઠાકોર

દહેગામ વિધાનસભા બેઠકના સંભવિત નામો

– બલરાજ સિંહ કલ્યાણ સિંહ ચૌહાણ
– બિહોલા કિરીટસિંહ ગંભીરસિંહ
-ચૌહાણ ધર્મેન્દ્રસિંહ અરવિંદસિંહ
– ઠાકોર રોહિતજી ચંદુજી

કલોલ વિધાનસભા બેઠકના સંભવિત નામો

– પટેલ ગોવિંદભાઈ જોયતારામ
– પરીન અતુલભાઈ પટેલ
– ઠાકોર લક્ષ્મણજી પંજાજી
– અનિલ પટેલ
– જે. કે. પટેલ
– ઉર્વશી પટેલ

માણસા વિધાનસભા બેઠકના સંભવિત નામો

– અમિત ચૌધરી
– ડીડી પટેલ
– જે.એસ.પટેલ
– અનિલ પટેલ,
– યોગેશ પટેલ,

administrator
R For You Admin