ગુજરાત વિધાનસભાની કુલ-182 બેઠકો પર ઉમેદવારોના ભાવિના ફેંસલા સાથે ગુજરાતમાં ભાજપની સરકાર બની ગયેલી છે અને ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે. મતગણતરી પહેલા ભાજપ, કોંગ્રેસ અને AAP એણ ત્રણેય પાર્ટીએ જીતનો દાવો વ્યક્ત કર્યો હતો. ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 ના જાહેર થયેલા પરિણામોએ સાબિત કર્યું છે કે, આ વર્ષે ગુજરાતમાં, ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. જેમાં દરકે પક્ષે એડીથી ચોટીનું જોર લગાવ્યું હતું. જેનું આજે એટલે કે 08 ડિસેમ્બરે ફાઈનલ રિઝલ્ટ આવી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની કુલ-182 બેઠકો પર ઉમેદવારોના ભાવિના ફેંસલા સાથે ગુજરાતમાં ભાજપની સરકાર સાતમીવાર બની હોવાનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ રહ્યું છે. મતગણતરી પહેલા ભાજપ, કોંગ્રેસ અને AAP એમ ત્રણેય પાર્ટીએ જીતનો દાવો વ્યક્ત કર્યો હતો. તો અહીંયા આપણે કોંગ્રેસના જીતેલા ઉમેદવારનો નામ વિશે જાણો કે કંઈ બેઠક કોંગ્રેસે દબદબો જાળવી રાખ્યો છે અને કઈ બેઠક પર પ્રથમવાર જીત મેળવી છે.
અહીં, તો જુઓ કે કોંગ્રસના જીત મેળવેલા ઉમેદવારોના નામ
- વિસ્તાર ઉમેદવારોના નામ
- જમાલપુર-ખાડિયા(અમદાવાદ) ઈમરાન ખેડાવાલા
- વાંસદા (નવસારી) અનંત પટેલ
- પોરબંદર અર્જુન મોઢવાડિયા
- માણાવદર અરવિંદ લાડાણી
- દાણીલીમડા(અમદાવાદ) શૈલેષ પરમાર
- લુણાવાડા ગુલાબસિંહ