ગુજરાત

બારડોલી નગરના મુખ્ય માર્ગ પર જાહેરમાં મારામારીના દ્રશ્ય જોવા મળ્યા

સુરત જિલ્લાના બારડોલી નગરના મુખ્ય માર્ગ પર જાહેર માં મારામારી નાં દૃશ્ય જોવા મળ્યા હતા આખી ઘટનાના વિડીઓ સોશિયલ મીડિયા માં વાયરલ થયા છે નગરના મુખ્ય માર્ગ પર મુદીત પેલેસ પાસે ચાલુ કાર માંથી થુકવાના મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી ઉગ્ર બોલાચાલી બાદ લાકડી નાં ફટકા એ દંપતી સાથે ખુલ્લા હાથની મારામારી કરાઇ હતી મારામારીના દ્રશ્યો લોકટોળું માત્ર જોતું જ રહ્યું ગયું હતું જો કે સમગ્ર મામલે બારડોલી પોલીસ ઘટના સ્થળે પોહચી હતી તેમજ બંને પરિવાર ને પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા

 

બારડોલીના મુખ્ય માર્ગ પર જાહેરમાં થઈ મારામારી

ચાલુ કારમાંથી થુકવાના મામલે થઈ હતી ઉગ્ર બોલાચાલી

બોલાચાલી બાદ ખુલ્લા હાથની થઈ હતી મારામારી

 

administrator
R For You Admin