ગુજરાત

ધી. નાગરિક સહકારી મંડળીની ચૂંટણી 25 મી ડિસે.ના રોજ યોજાશે

ઘી ઓલપાડ સાયણ કિમ નાગરિક ધિરાણ સહકારી મંડળી લી. ની 2022 થી 2027 સુધીના વર્ષની ચૂંટણી 25 મી ડિસેમ્બરના રોજ જાહેર થતા ઓલપાડ સહકારી રાજકારણમાં ગરમાવો સર્જાયો છે

ઓલપાડ તાલુકા વેપારીઓના સહકારથી ચાલતી ઘી ઓલપાડ સાયણ કિમ નાગરિક બેંકની વાર્ષિક 100 કરોડનું ટર્ન ઓવર અને 3617 સભાસદો થી બનેલી મંડળીની ચૂંટણી જાહેર થતા મનહર પટેલ, મહેન્દ્રસિંહ ઠાકોર, પ્રવીણ પટેલની ચૂંટણી અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે… ઘી ઓલપાડ સાયણ કિમ નાગરિક ધિરાણ સહકારી મંડળી 1968 થી કાર્યરત છે મંડળીની ચૂંટણી આવનારી 25 ડિસેમ્બરે બોર્ડ ઓફ ડિરેક્ટરની યોજાશે જ્યારે 25 ડિસેમ્બરે ચૂંટણી અને મતગણતરી પણ કરાશે અને પરિણામ જાહેર કરાશે

ધી. નાગરિક સહકારી મંડળીની ચૂંટણી 25 મી ડિસે.ના રોજ યોજાશે

તા. જાહેર થતા ઓલપાડ સહકારી રાજકારણમાં ગરમાવો

25 ડિસેમ્બરે ચૂંટણી અને મતગણતરી પણ કરાશે

25 ડિસેમ્બરે જ પરિણામ પણ જાહેર કરાશે

administrator
R For You Admin