પંજાબની કેટરીના કહેવાતી શહેનાઝ ગિલને બિગ બોસમાંથી મોટી ઓળખ મળી છે. શહનાઝ આજે ટીવીથી લઈ બોલિવુડનો જાણીતો ચહેરો બની ચૂકી છે.
બિગ બોસમાં ચર્ચામાં રહેનારી તેજસ્વી પ્રકાશને પણ સૌ કોઈ જાણે છે. તેજસ્વી પ્રકાશ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. આજકાલ તે કરણ કુંદ્રાની સાથે રિલેશનશિપને લઈ ચર્ચામાં છે
અલી ગોની ટીવીનો ચર્ચિત ચહેરો છે. તેમણે બિગ બોસમાં મોટી ઓળખ મળી છે. અલી ગોનીએ સ્પિટસવિલ્લા, નાગિન 3, ખતરો કે ખેલાડી જેવા શોમાં કામ કર્યું છેભોજપુરી અભિનેત્રી મોનાલિસા આજે એક જાણીતો ચહેરો છે. મોનાલિસા તેની એક્ટિંગ સિવાય સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ મેળવે છે. મોનાલિસાને બિગ બોસથી ખાસ ઓળખ મળી છે
નિક્કી તંબોલી પણ બિગ બોસનો ભાગ રહી ચૂકી છે. નિક્કી તંબોલી હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે પોતાના હોટ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.
પ્રિન્સ નરુલાને પણ બિગ બોસના ઘરમાં ખાસ ઓળખ મળી, પ્રિન્સને રિયાલિટી શોનો બાદશાહ કહેવામાં આવે છે. નચ બલિયેથી લઈ રોડિઝ એક્સ 2 અને સ્પિલટ્સવિલા 8ની વિજેતા રહી ચૂકી છે.