ગુજરાત

ફરી એકવાર કોરોના સંક્રમણની આશંકા વચ્ચે રાજ્યની હોસ્પિટલો સજ્જ થઈ રહી છે.

ટ્રેન નંબર 19202/19201 પોરબંદર – સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં પોરબંદર થી 03.01.2023 થી અને 04.01.2023 થી સિકંદરાબાદથી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ જોડવામાં આવશે. તેમજ ટ્રેન નંબર 15046/15045 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં 25.12.2022 થી ઓખા થી અને ગુવાહાટી થી 22.12.2022 થી પ્રભાવિત કરીને એક વધારાના ફર્સ્ટ એસી કોચ જોડવામાં આવશે.

ભારતીય રેલ્વેના પશ્ચિમ રેલવે મંડળ દ્વારા મુસાફરો માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે અને મુસાફરોની સુવિધા માટે અને વેઇટિંગ લિસ્ટ ઘટાડવા માટે, અમદાવાદ મંડળ થી દોડતી/પસાર થતી 12 જોડી ટ્રેનોની વિવિધ શ્રેણીઓમાં કાયમી ધોરણે વધારાના કોચ રેલવે દ્વારા ઉમેરવામાં આવ્યા છે. આ ટ્રેનની વિગતો આ પ્રમાણે છે. પશ્ચિમ રેલવે મંડળના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોમાં વધારાના કોચ કાયમી ધોરણે લગાવવામાં આવશે.

 • 1. ટ્રેન નંબર 09447/09448 અમદાવાદ-પટના સ્પેશ્યલમાં 04/01/2023 થી અમદાવાદથી અને 06/01/2023 થી પટનાથી બે એસી 3 ટાયર કોચ વધારાના જોડવામાં આવશે.
 • 2. ટ્રેન નંબર 09465/09466 અમદાવાદ-દરભંગા સ્પેશ્યલ માં 06/01/2023 અમદાવાદથી અને 09/01/2023 થી દરભંગાથી બે એસી 3 ટાયર જોડવામાં આવશે.
 • 3. ટ્રેન નંબર 20924/20923 ગાંધીધામ – તિરુનેલવેલી એક્સપ્રેસમાં 02/01/2023 થી ગાંધીધામથી અને 05/01/2023 થી તિરુનેલવેલીથી એક સેકન્ડ સ્લીપર ક્લાસ કોચ વધારાના જોડવામાં આવશે.
 • 4. ટ્રેન નંબર 12960/12959 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસમાં 02/01/2023 અને 07.10/2023 થી બાંદ્રા ટર્મિનસથી એક એસી 2 ટાયર અને 3 ટાયર ના વધારાના કોચ જોડવામાં આવશે.
 • 5. ટ્રેન નંબર 12966/12965 ગાંધીધામ – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસમાં 06/01/2023થી ગાંધીધામથી અને 05/01/2023 થી બાંદ્રા ટર્મિનસથી એક એસી 2 ટાયર અને ત્રણ એસી 3 ટાયર વધારાના કોચ જોડવામાં આવશે.
 • 6. ટ્રેન નંબર 20943/20944 બાંદ્રા ટર્મિનસ – ભગતની કોઠી એક્સપ્રેસમાં બાંદ્રા ટર્મિનસ થી 05/01/2023 થી અને 06/01/2023 થી ભગતની કોઠી થી એક વધારાના બીજા વર્ગના સ્લીપર કોચ સાથે જોડવામાં આવશે.
 • 8. ટ્રેન નંબર 19568/19567 ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસમાં 06.01.2023થી ઓખાથી અને 08.01.2023થી તુતીકોરીન થી એક એસી 2 ટાયર કોચ અને બે એસી 3 ટાયર કોચ સાથે વધારાના જોડવામાં આવશે.
 • 9. ટ્રેન નંબર 19269/19270 પોરબંદર-મુઝફ્ફરપુર મોતિહારી એક્સપ્રેસ ટ્રેનમાં પોરબંદરથી 05.01.2023થી અને મુઝફ્ફરપુર થી 08.01.2023 થી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ સાથે વધારવામાં આવશે.
 • 10. ટ્રેન નંબર 20937/20938 પોરબંદર – દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેનમાં પોરબંદરથી 03.01.2023 થી અને 05.01.2023 થી દિલ્હી સરાય રોહિલ્લા થી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ જોડવામાં આવશે.
 • 11. ટ્રેન નંબર 19202/19201 પોરબંદર – સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં પોરબંદર થી 03.01.2023 થી અને 04.01.2023 થી સિકંદરાબાદથી એક વધારાનો ફર્સ્ટ એસી કોચ જોડવામાં આવશે.
 • 12. ટ્રેન નંબર 15046/15045 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં 25.12.2022 થી ઓખા થી અને ગુવાહાટી થી 22.12.2022 થી પ્રભાવિત કરીને એક વધારાના ફર્સ્ટ એસી કોચ જોડવામાં આવશે.

administrator
R For You Admin