રમત ગમત

IPL 2023 Auctionમાં Gujarat Titans એ ખરીદ્યા આ ખેલાડીઓ

ગુજરાતની ટીમ પાસે 19.25 કરોડનું બજેટ હતુ. તેમની પાસે 7 ( 3 વિદેશી)ખેલાડીઓની જગ્યા ખાલી હતી. ગુજરાત ટાઇટન્સના રીટેઈન ખેલાડીઓ : હાર્દિક પંડ્યા , શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઈ સુધરસન, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, વિજય શંકર, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, દર્શન નલકાંડે, જયંત યાજક , આર સાઈ કિશોર અને નૂર અહમદ

કેન વિલિયમસન (ન્યુઝીલેન્ડ) – 2 કરોડ, ગુજરાત ટાઇટન્સ (મૂળ કિંમત – 2 કરોડ), ઓડિયન સ્મિથ (વેસ્ટ ઈન્ડિઝ) – 50 લાખ, ગુજરાત ટાઇટન્સ (મૂળ કિંમત – 50 લાખ). આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે…….

administrator
R For You Admin