રમત ગમત

16 ટીમો, 18 દિવસ અને 44 મેચ, જુઓ સંપુર્ણ શેડ્યૂલ

ભારતમાં રમાઈ રહેલા હોકી વર્લ્ડ કપ ની પ્રથમ મેચ 13 જાન્યુઆરીથી શરુ થશે. 15માં વર્લ્ડ કપમાં ભારત સહિત વિશ્વની 16 ટીમો ભાગ લઈ રહી છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં આ માત્ર ત્રીજી વખત છે જ્યારે આ ટુર્નામેન્ટમાં 16 ટીમો સામેલ થઈ છે. છેલ્લે વર્ષ 2018માં ભારતમાં આયોજિત વર્લ્ડ કપમાં 16 ટીમોએ ભાગ લીધો હતો. આ વખતે ટૂર્નામેન્ટમાં 44 મેચો રમાશે. ફાઈનલ મેચ 29 જાન્યુઆરીએ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાશે.

16 ટીમોને ચાર ટીમોના ચાર જૂથોમાં વહેંચવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ફ્રાન્સ, આર્જેન્ટિના પૂલ Aમાં ટીમ છે. પૂલ બીમાં બેલ્જિયમ, જાપાન, કોરિયા, જર્મની, પૂલ સીમાં નેધરલેન્ડ, ચિલી, મલેશિયા, ન્યુઝીલેન્ડની ટીમોનો સમાવેશ થાય છે. ભારત ગ્રુપ ડીમાં છે જ્યાં તેના સિવાય ભારત, વેલ્સ, સ્પેન અને ઈંગ્લેન્ડની ટીમો છે.

હોકી વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ

13 જાન્યુઆરી

 1. આર્જેન્ટિના વિ સાઉથ આફ્રિકા – ભુવનેશ્વર – બપોરે 1:00 કલાકે
 2. ઓસ્ટ્રેલિયા વિ ફ્રાન્સ – ભુવનેશ્વર – બપોરે 3:00 કલાકે
 3. ઇંગ્લેન્ડ વિ વેલ્સ – રાઉરકેલા – સાંજે 5:00 કલાકે
 4. ભારત વિ સ્પેન – રાઉરકેલા – સાંજે 7:00 કલાકે

14 જાન્યુઆરી

 1. ન્યુઝીલેન્ડ વિ ચિલી – રાઉરકેલા – 1:00 PM
 2. નેધરલેન્ડ્સ vs મલેશિયા – રાઉરકેલા – 3:00 PM
 3. બેલ્જિયમ vs કોરિયા – ભુવનેશ્વર – 5:00 PM
 4. જર્મની vs જાપાન – ભુવનેશ્વર – સાંજે 7:00 PM

15 જાન્યુઆરી

 1. સ્પેન વિ વેલ્સ – રાઉરકેલા – સાંજે 5:00
 2. ઇંગ્લેન્ડ વિ. ભારત – રાઉરકેલા – સાંજે 7:00

16 જાન્યુઆરી

 1. મલેશિયા વિ. ચિલી – રાઉરકેલા – બપોરે 1:00 વાગ્યે
 2. ન્યુઝીલેન્ડ વિ નેધરલેન્ડ્સ – રાઉરકેલા – બપોરે 3:00 વાગ્યે
 3. ફ્રાન્સ વિ સાઉથ આફ્રિકા – ભુવનેશ્વર – સાંજે 5:00 વાગ્યે
 4. આર્જેન્ટિના વિ ઓસ્ટ્રેલિયા – ભુવનેશ્વર – સાંજે 7:00 PM

17 જાન્યુઆરી

 1. કોરિયા vs જાપાન – ભુવનેશ્વર સાંજે 5:00 PM
 2. જર્મની vs બેલ્જિયમ – ભુવનેશ્વર સાંજે 7:00 PM

19 જાન્યુઆરી

 1. મલેશિયા vs ન્યુઝીલેન્ડ – ભુવનેશ્વર 1:00 PM
 2. નેધરલેન્ડ્સ vs ચિલી – ભુવનેશ્વર 3:00 PM
 3. સ્પેન vs ઈંગ્લેન્ડ – ભુવનેશ્વર – 5:00 PM
 4. ભારત વિ વેલ્સ – ભુવનેશ્વર – 7:00 PM

20 જાન્યુઆરી

 1. ઓસ્ટ્રેલિયા વિ સાઉથ આફ્રિકા – રાઉરકેલા – બપોરે 1:00 PM
 2. ફ્રાન્સ વિ આર્જેન્ટિના – રાઉરકેલા – 3:00 PM
 3. બેલ્જિયમ વિ જાપાન – રાઉરકેલા – સાંજે 5:00 PM
 4. કોરિયા વિરુદ્ધ જર્મની – રાઉરકેલા – સાંજે 7:00 PM

24 જાન્યુઆરી

 1. 1લી ક્વાર્ટર ફાઈનલ: ભુવનેશ્વર – સાંજે 4:30 PM
 2. 2જી ક્વાર્ટર ફાઈનલ: ભુવનેશ્વર – 7 PM

25 જાન્યુઆરી

 • 3જી ક્વાર્ટર ફાઈનલ: ભુવનેશ્વર – સાંજે 4:30 PM
 • ચોથી ક્વાર્ટર ફાઈનલ: ભુવનેશ્વર – 7 PM

26 જાન્યુઆરી

પ્લેસમેન્ટ મેચ (9માથી 16મા સ્થાન માટે)

27 જાન્યુઆરી

 1. 1લી સેમિ-ફાઇનલ: ભુવનેશ્વર – સાંજે 4:30 PM
 2. 2જી સેમિ-ફાઇનલ: ભુવનેશ્વર – સાંજે 7

29 જાન્યુઆરી

editor
R For You Desk