ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદ શહેર નાવટવામાં પરિણિતા સાથે પડોશી યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું

અમદાવાદના વટવા માં રહેતી 25વર્ષની યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી

અમદાવાદ શહેરમાં વટવામાં રહેતી 25 વર્ષની મહિલાએ પડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે પડોશમાં રહેતા યુવક દ્વારા તેણી સાથે નવેમ્બર મહિનામાં બપોરે ચાર માળિયા મકાનમાં ચોથા માળે લઇ જઇને એક મકાનમાં મહિલા સાથે બળજબરી પૂર્વક શારિરીક સબંધ બાંધ્યો હતો.

આ વાત કોઇને કરીશ તો તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી દ્વારા મહિલાને આવતા જતાં પીછો કરીને હેરાન પરેશાન કરીને શારિરીક સબંધની માંગણી કરવામાં આવતી હતી. જેથી આખરે કંટાળીને મહિલાએ સાત મહિના પછી આરોપી સામે ગુનો નોધાવ્યો હતો.આ ઘટનાને લઇને સ્થાનિકોમાં રોષ  જોવા મળ્યો હતો.

આ કેસની વિગત એવી છે કે વટવામાં રહેતી 25 વર્ષની મહિલાએ પડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે પડોશમાં રહેતા યુવક દ્વારા તેણી સાથે નવેમ્બર મહિનામાં બપોરે ચાર માળિયા મકાનમાં ચોથા માળે લઇ જઇને એક મકાનમાં મહિલા સાથે બળજબરી પૂર્વક શારિરીક સબંધ બાંધ્યો હતો.

આ વાત કોઇને કરીશ તો તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી દ્વારા મહિલાને આવતા જતાં પીછો કરીને હેરાન પરેશાન કરીને શારિરીક સબંધની માંગણી કરવામાં આવતી હતી. જેથી આખરે કંટાળીને મહિલાએ સાત મહિના પછી આરોપી સામે ગુનો નોધાવ્યો હતો.

editor
R For You Desk