આરોગ્ય જીવનશૈલી

Starndard Of Life મહત્વની કે Standard Of Living એટલે કે જીવન મહત્વનું કે જીવવું મહત્વનું?

સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ મહત્વની કે સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગ એટલે કે જીવન મહત્વનું જીવન જીવવા ના સાધનો.

આજકાલના સમયમાં આપણે મોટાભાગે કોઈકને કોઈક રીતે આપણા જીવન જીવવાની શૈલીમાં ફેરફાર કરતા હોઈએ છીએ એટલે કે આપણે આપણી  ને કેવી રીતે અપડેટ કરી શકીએ અથવા આપણા જીવન જીવવાની શૈલીમાં કેવી રીતે બદલાવ લાવી શકે તેના તત્પર પ્રયત્નો કરતા હોઈએ છીએ પરંતુ આપણે એક મહત્વની વાત ચૂકી જઈએ છીએ અને તે છે

હવે આપણે આ વાતને એ ઉદાહરણ દ્વારા સમજીએ મની લો કે તમારી પાસે એક  ની ઘડિયાળ છે અને તમારા મિત્ર પાસે Rolex ની ઘડિયાળ છે પરંતુ બંને ઘડિયાળ ટાઈમ તો સરખો જ દેખાડવાની છે અને હા તમે એક લાખની ઘડિયાળ કરો કે પછી એક હજાર રૂપિયાની ઘડિયાળ પહેરો પરંતુ બંનેમાંથી એક પણ ઘડિયાળ તમારી મૃત્યુનો સમય નથી બતાવવાની તેવી જ રીતે જો તમારી પાસે એક હોન્ડા સિટી છે અને બીજા મિત્ર પાસે બી.એમ.ડબલ્યુ કાર છે તમે નક્કી કરો છો એક નિશ્ચિત જગ્યાએ આપણે પહોંચવાનું છે ટાઈમ માં થોડો બદલાવ આવી શકે પરતું બને કાર પહોંચશે તો નિશ્ચિત જગ્યાએ જ , એટલે કે તમે એક કરોડ રૂપિયાના ઘરમાં રહો છો કે પછી એક નાના એવા ઘરમાં રહો છો કે પછી તમે એ કોઈ નાની ઝુંપડીમાં રહ્યા છો પરંતુ બધાને પહોંચવાનો તો એક જ જગ્યાએ છે એટલે મૃત્યુ નિશ્ચિત છે માટે જીવનમાં જીવવાને મહત્વ આપવાનો આજથી શરૂ કરો અને standard of life ને આપણે કેવી રીતે improve કરી શકીએ તેનાં ઉપર વિચારો. આપણા ઘર મોટા બનાવ્યા

editor
R For You Desk