આરોગ્ય બ્યુટી ટીપ્સ

કુંવારી છોકરીઓ બ્રેસ્ટની સાઈઝ વધારવા માટે મોંઘી દવાઓ છોડો, પીવો આ પીણું રાતોરાત થઇ જશે મોટા…

કુંવારી યુવતીઓ કે મહિલાઓની સુંદરતાનો આધાર બ્રેસ્ટ છે. ત્યારે દરેક સ્ત્રીની જેમ તેમના બ્રેસ્ટની સાઈઝ પણ અલગ-અલગ હોય છે.ત્યારે સામાન્ય રીતે, એવું માનવામાં આવે છે કે જે મહિલાઓના બ્રેસ્ટની સાઈઝ નાની હોય છે, તેઓ ઘણીવાર તેનાથી ચિંતિત રહે છે અને તેને વધારવા માટે વિવિધ પ્રકારની દવાઓ અને સારવારનો આશરો લે છે.ત્યારે તે તેના માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે.ત્યારે તમારો આત્મવિશ્વાસ વધારવા અને વધુ આકર્ષક દેખાવા માટે, તમે ઘરે એક ખાસ પ્રકારનું પીણું બનાવી શકો છો. અને આ પીણાના તમામ ઘટકો એસ્ટ્રોજનને વેગ આપશે, જે તમને તમારા બર્સ્ટની સાઈઝ વધારવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ આ પીણું બનાવવાની રીત-

જરૂરી સામગ્રી
• એક કપ સોયા દૂધ
• 1 ચમચી અળસી
• 3 અખરોટ
• બીજ વિના 3 ખજૂર

આ પીણું કેવી રીતે બનાવવું

ત્યારે તમે સૌથી પહેલા 3 અખરોટ લો અને તેને એક કપ પાણીમાં આખી રાત પલાળી રાખો.
આગલી સવારે સૌથી પહેલા અળસીના બીજને ઝીણો પાવડર ન મળે ત્યાં સુધી પીસી લો.
હવે તેમાં ખજૂર, પલાળેલા અખરોટ અને સોયા મિલ્ક ઉમેરો.
આ બધાને એકસાથે ભેળવી દો.
તમારું પીણું તૈયાર છે.
આ પીણું અઠવાડિયામાં 3-4 વખત સવારના નાસ્તામાં લેવું.
થોડા દિવસોમાં તમે તેના પરિણામો જોવાનું શરૂ કરશો.
તે ઘરેલું અને કુદરતી પીણું હોવાથી, તેનાથી તમને કોઈ પણ પ્રકારની આડઅસર થવાની શક્યતાઓ નહિવત્ છે.

administrator
R For You Admin