ગુજરાત દક્ષિણ ગુજરાત

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- ‘હું માત્ર એક જ પક્ષ સાથે જોડાયેલો છું અને તે છે…

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- ‘હું માત્ર એક જ પક્ષ સાથે જોડાયેલો છું અને તે છે… બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના 26 મે થી 7 જૂન સુધી ગુજરાતના ચાર શહેરોમાં કાર્યક્રમો થશે. તેના સંદર્ભે તેઓ તેમના બે દિવસના પ્રવાસે સુરત પહોંચ્યા છે. અહીં દિવ્યાંગ કોર્ટ સમક્ષ મીડિયાને મળેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે […]

Read More
દેશ-વિદેશ

Aadhaar Pan Link: હોબાળો બહુ મચ્યો, પણ લિંક કરવામાં તમારો શું ફાયદો તે તો કોઈએ નહીં જણાવ્યું હોય

Aadhaar Pan Link: પાન અને આધાર કાર્ડને લિંક કરવા મામલે હવે તો રાહત મળી ગઈ છે જોકે તેને લઈને હજુ પણ સતત ચર્ચાઓ ચાલી રહી છે અને હોબાળો પણ મચી રહ્યો છે કે શા માટે આ બધું લિંક કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ 8 કારણો જાણી લેવા જોઈએ જે તમારા ફાયદા માટેના છે.   […]

Read More
રમત ગમત

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રોહિત શર્માએ વનડે કરિયરની 30મી સદી ફટકારી, 3 વર્ષ પછી આ કારનામું કર્યું

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઈન્દોરમાં શાનદાર બેટિંગ કરતા પોતાની ODI કારકિર્દીની 30મી સદી પૂરી કરી છે. હાલમાં તે ટીમ માટે 83 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 9 ચોગ્ગા અને 6 છગ્ગા નીકળ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ બે વર્ષ બાદ વનડેમાં સદી ફટકારી છે. તેણે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે […]

Read More
દેશ-વિદેશ

ગૃહ યુદ્ધથી માત્ર એક પગલુ દૂર પાકિસ્તાન, 65 લાખ બેરોજગાર યુવાનો ભારત માટે વધારશે મુશ્કેલી, જાણો કેમ

પાકિસ્તાનમાં આર્થિક સંકટના કારણે મોટા ભાગના સામાન્ય લોકો પરેશાન છે. મોંઘવારી ચરમસીમાએ છે, જેના કારણે લોકો ખાદ્યપદાર્થો ખરીદી શકતા નથી અને બેરોજગારી પણ સતત વધી રહી છે. દરરોજ હજારો પાકિસ્તાનીઓ તેમની નોકરી ગુમાવી રહ્યા છે. વર્ષ 2023માં પણ લાખો લોકોએ તેમની નોકરી ગુમાવવી શકે છે. પાકિસ્તાના સમાચાર પત્ર ડૉનના રિપોર્ટ મુજબ, વર્ષ 2023માં બેરોજગારોની કુલ […]

Read More
મનોરંજન

શું રામ ગોપાલ વર્માએ એસએસ રાજામૌલીને ખરેખર મારી નાખવાની આપી ‘ધમકી’? નશામાં કર્યુ આ ટ્વિટ

સાઉથ ફિલ્મોના પ્રખ્યાત નિર્દેશક એસએસ રાજામૌલી આ દિવસોમાં સફળતાના સાતમા આસમાને છે. તેની ફિલ્મો બોલીવુડથી લઈને હોલીવુડ સુધી સફળતાના ઝંડા લહેરાવી રહી છે. તાજેતરમાં જ રાજામૌલીની ફિલ્મ RRR ને આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ ઓળખ મળી છે. ફિલ્મના ગીત નાટુ-નાટુને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023માં શ્રેષ્ઠ મૂળ ગીતનો એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે આ ફિલ્મ ઓસ્કારની રેસમાં સામેલ […]

Read More
રમત ગમત

4,0,4,4,6,4 … Shubman Gill ઈન્દોરમાં બનાવ્યો મોટો રેકોર્ડ, 9માં દિવસમાં ત્રીજી સદી ફટકારી

ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝ શુભમન ગિલ માટે સપના સાકાર થવાથી ઓછી નથી. તેણે આ સિરીઝમાં ODI વર્લ્ડ કપમાં રમવા અંગેના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. ગિલ કિવી બોલરોને અહેસાસ કરાવતો જોવા મળ્યો હતો કે રોહિત, વિરાટ જ નહીં, તેઓ પણ આવનારા વર્લ્ડ કપમાં મોટો ખતરો હશે. આ વાત વધુ સાચી સાબિત થઈ જ્યારે શુભમન ગીલે લોકી […]

Read More
તાજા સમાચાર

આ 5 ખરાબ આદત વ્યક્તિને બનાવે છે દરિદ્ર, આજે જ સુધારો નહીં તો દેવી લક્ષ્મી થશે નારાજ

જ્યારે વ્યક્તિના જીવનમાં ખરાબ સમય આવે છે, ત્યારે તેને દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ કામ બગડી જાય છે. કામમાં નિષ્ફળતા, જીવનમાં આર્થિક સમસ્યાઓ, રોગો અને માનસિક તણાવ વધે છે. જ્યારે આ બધું થાય છે, ત્યારે વ્યક્તિ પહેલા તેના ભાગ્યને કોસવા લાગે છે. પરંતુ […]

Read More
ગુજરાત

વ્યાજખોરોના આતંકને ઓછો કરવા સુરત શહેરમાં પોલીસનો પ્રયાસ, લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું

રાજ્યમાં અને સુરત શહેરની અંદર વ્યાજખોરોનો ખૂબ જ ત્રાસ જોવા મળી રહ્યો હતો. તેના કારણે અનેક લોકોએ આપઘાત પણ કર્યા છે. આ બાબતને ગંભીરતાથી લેતા હવે સુરત પોલીસ દ્વારા પણ વ્યાજખોરો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમજ જરૂરિયાતમંદ લોકોને ઓછા દરે વ્યાજ મળી રહે તેના માટે નવી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. […]

Read More
તાજા સમાચાર

ફેબ્રુઆરીમાં અનેક રજાઓના કારણે આટલા દિવસ બેન્કો રહશે બંધ, જોઈ લો સંપૂર્ણ યાદી

વર્ષ 2023નો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, વર્ષનો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરીની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે તે પહેલા, તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે બેન્ક કેટલા દિવસો માટે બંધ રહેશે. વાત કરીએ તો બેન્ક સામાન્ય લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ […]

Read More
મનોરંજન

કૃતિ સેનને પીળા આઉટફિટમાં કેમેરા સામે આપ્યા શાનદાર પોઝ, ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટ્સ

બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનને થોડાં જ સમયમાં ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાઈ લીધું છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી લોકપ્રિય છે અને તેના 50 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. સામાન્ય રીતે તે તેના ગ્લેમરસ ફોટોશૂટના ફોટા શેર કરતી રહે છે. તેણે હાલમાં જ પીળા આઉટફિટમાં તસવીરો શેર કરી છે. આમાં તે ક્રોપ ટોપ અને હાઈ કટ […]

Read More